રતનપુર ગામ માં કરશન અને શાંતિ નામ નું એક ગરીબ યુગલ રહે. પણ, ગરીબ હોવા છતા એ સંસ્કારોનાં ખુબ જ ધની હતા. અને એજ સંન્સકારોની અમીરી એમના બે બાળકો માં પણ હતી. એમને મન એમનું સાચું ધન તો પાંચ વર્ષ નો એમનો દીકરો અને સાત વર્ષ ની એમની દીકરી છે.
એક દિવસ આ ભાઈ બહેન રમતા રમતા થાકી ને પોરો ખાવા માટે બાજુ મા પડેલા ઢોલિયા પર બેસી જય છે. અને બહેન હળવેક થી ભાઇ ને કહે છે. "વીરા.. ચાલ ને આજે જરા બજારામા લટાર મારી આવીયે..", "બઉ દિ થઇ ગયા, બજાર જોયુ નથી."
બહેન ની આ વાત સાંભળતાજ ભાઈ પણ એના સુરમાં સુર મેળવે છે. અને એ બંને ભાઈ બહેન બજારમા ફરવા નીકળે છે. .નાનો ભાઈ રુવાબ ભેર અને છટાથી આગળ ચાલતો હોય છે અને બહેન એની પાછળ છે.
તો, ભાઈએ પણ બહેનના જવાબની આતુરતાથી રાહ જોતો હોય એટલાજ સ્નેહથી એ બહેન ની આંગળી પકડી અને એક માવતર ની ફરજ અદા કરતો હોય એમ બહેન ને એ ઢીંગલી હાથ મા અપાવી.. એ જોઈ બહેન તો રાજી ન રેડ થઈ ને ખુબ જ ખુશ થઇ.
ભાઈ, આપણે મન તો આ છીપલા છે. પણ, એને મન તો એની આજ સંપતિ છે. અત્યારે એને ભલે ના આ સમજાય પણ એ મોટા થશે ત્યારે તો એને સમજાશે નેે કે છીપલા ના બદલે આપણે કોક દિવસ ઢીંગલી લઈ આવેલા. ત્યારે એ મને જરુરથી યાદ કરશે, અને એ વિચારશે કે દુનિયામાં આજે પણ સજ્જન માણસો છે".
એટલે કોકે કહ્યું કહે છે કે.........
"કાંઈક ઈચ્છાઓ અધૂરી હોય છે, અને કોક થઇ જાય પુરી,
દ્રાક્ષ ખાટી દર વખત હોતી નથી વ્હાલા, લીમડાના પાન મેં પણ ચાખ્યા છે.."
"જિંદગી રોજ મને શીખવે કે જીવતા શીખ,
મનમાં ભરીને નહી, મન ભરીને જીવ."
Images Sources:- Google
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ See First કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો.
1 ટિપ્પણીઓ
This article has valuable content and it's always share positive post.
જવાબ આપોકાઢી નાખો