પોલીસ કોન્સ્ટેબલ :- સાહેબ.... સાહેબ.... જલ્દી અહીંયા આવી જાવ. એક બેને એમના પતિં ને ગોળી મારી છે.
ઈન્સ્પેક્ટર :- કેમ શું થયું ? શા માટે ?
પોલીસ કોન્સ્ટેબલ :- સાહેબ, બેન ના ઘરે આજે કામ વળી નહોતો આવી. એટલે બેન ને જાતે પોતા મારવાનો વારો આવ્યો. હજી તો બહેન પોતા મારી ને ઉભા જ થયા હતા ને એમના પતિ પહેરેલા બુટ ઘર માં આવ્યા ને પગલાં દીધા. અને, બેને ગોળી મારી દીઘી.
ઈન્સ્પેક્ટર :- અરે... તો તમે લોકો રાહ શેની જુવો છો ? પડકી લો એ બેન ને..
પોલીસ કોન્સ્ટેબલ :- પણ, સાહેબ હજી પોતું સુકાયું નથી.
😀😀😀😀😀
આ નવા જોક્સ પણ વાંચો :-
- ભરેખમ ભુરા ના ભરખમ જોક્સ - Gujarti Jokes - ગુજરાતી જોકસ
- પતિ પત્ની જોક્સ - “હે ભગવાન, આને ક્યા પોગવું?” - Gujarati Jokes
Image Source :- mobilistaan.com
0 ટિપ્પણીઓ