Head Ads

એક બેને એમના વર ને ગોળી મારી દીધી...... Gujarati Jokes 😀😀😀



પોલીસ કોન્સ્ટેબલ :- સાહેબ.... સાહેબ.... જલ્દી અહીંયા આવી જાવ. એક બેને એમના પતિં ને ગોળી મારી છે. 

ઈન્સ્પેક્ટર  :-  કેમ શું થયું ? શા માટે ?

પોલીસ કોન્સ્ટેબલ :- સાહેબ, બેન ના ઘરે આજે કામ વળી નહોતો આવી. એટલે બેન ને જાતે પોતા મારવાનો વારો આવ્યો. હજી તો બહેન પોતા મારી ને ઉભા જ થયા હતા ને એમના પતિ પહેરેલા બુટ ઘર માં આવ્યા ને પગલાં  દીધા. અને, બેને ગોળી મારી દીઘી.

ઈન્સ્પેક્ટર  :-  અરે...  તો તમે લોકો રાહ શેની જુવો છો ? પડકી લો એ બેન ને.. 

પોલીસ કોન્સ્ટેબલ :- પણ, સાહેબ હજી પોતું સુકાયું નથી. 

😀😀😀😀😀


આ નવા જોક્સ પણ વાંચો :-

Image Source :- mobilistaan.com

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ