દરેક ઋતુમાં રોજ સવારે ખૂલ્લા શરીરે ૨૦ થી ૩૦ મિનિટ સુધી સૂર્યનો તડકો લેવાથી આપણા શરીરને અદભુત ફાયદો થાય છે. અને સાથે સાથે શારીરિક સ્વસ્થતા પણ જળવાઈ રહે છે. દરેક ઋતુની સરખામણીમાં શિયાળામાં સુર્યનો કૂણો તડકો ( benefits of sunlight in morning ) વધારે સારો લાગે છે.
ભારતીય સંસ્કૃતી સદીઓથી સૂર્યને જીવનદાતા માનતો આવ્યો છે. હિન્દૂ સંસ્કૃતીમાં સૂર્યને દેવ માનવમાં આવે છે અને એમની પૂજા પણ કરવામાં આવે છે. સવાર સવારમાં સૂર્યના દર્શન માત્રથી આપણને શારીરિક ઉર્જા મળતી હોય છે.
સૂર્યનો તાપ લેવાનું વૈજ્ઞાનિક કારણ :-
વૈજ્ઞાનિકો પણ સુર્યની શક્તિને વિલક્ષણ રોગ-નિવારણ શક્તિઓને સ્ત્રોત માનવા લાગ્યા છે. એક વૈજ્ઞાનિકે ત્યાં સુધી કહેલું છે કે સુર્યના કિરણોમાં વાયરસના જીવાણુઓને નષ્ટ કરવાની અદભૂત શક્તિ પણ રહેલી છે. સુર્યના કિરણોમાંથી વિટામીન-ડી મળે છે. ( benefits of sunlight for vitamin d )જે આપણા શરીરના હાડકાઓને મજબૂત બનાવવામાં મદદરૂપ થાય છે. આજ રીતે અન્ય એક વિશેષજ્ઞનું છેકે સુર્ય અને મનુષ્ય વચ્ચે હદયનો અતુટ સંબંધ રહેલો છે.
રોજ સવારે સૂર્યના કિરણો લેવાથી થતા ફાયદા :-
અમેરિકન વિષેશજ્ઞનું માનવું છેકે શરીરમાં રહેતી લોહત્વની ઉણપ, તેમજ ચામડીનો રોગ, benefits of sunlight for skin, શારીરિક સ્નાયુઓની નિર્બળતા, શરીરમાં કમજોરી, થાક લગાવો, કેન્સર જેવા ભયંકર રોગોનો ઈલાજ પણ સૂર્યના કિરણોના યોગ્ય પ્રયોગથી કરી શકાય છે. અન્ય એક વિષેશજ્ઞએ પોતાના રિચર્સમાં એ પણ સાબિત કર્યું હતુંકે સુર્યના કિરણો આપણા શરીરની બહારની ત્વચા પર જ પોતાનો પ્રભાવ નથી પડતા પણ સુર્યના કિરણો શરીરના અંદરના ભાગોમાં પ્રવેશીને આપણું શરીર સ્વસ્થ્ય રહે એવી કામગીરી કરે છે.
કેટલા સમય સુધી સૂર્ય પ્રકાશ લેવો જોઈએ :-
વૈજ્ઞાનિકોના માટે પ્રમાણે સવારનો કૂણો તડકો એટલે કે સવારે ૭ થી ૯ સુધીનો જે તડકો આવે એવા તડકા માં બેસવું જોઈએ ( benefits of sunlight in morning ). બપોર પછીના સૂર્યના તડકામાં બેસવું જોઈએ નહિ. એનું એટલુ મહત્વ હોતું નથી.
નોંધ :- અમારા દ્વારા પુરી પાડવામાં આવતી માહિતી એ માત્ર અમારા નિઃસ્વાર્થ પણાના હેતુના આશયથી ઈન્ટરનેટ અને અન્ય માધ્યમ થકી માહિતી મેળવીને ફક્ત ને ફક્ત શૈક્ષણિક અર્થે લોકો સુધી પહોંચાડવાનો છે. માટે કોઈ પણ વસ્તુનું સેવન તથા કોઈપણ જાતની આયુર્વેદિક ઔષધી કે ઘરગથ્થુ પ્રયોગ કરતા પહેલા તમારા અનુભવી વૈદ્ય, ફેમિલી ડોક્ટર કે જે તે વિષયના નિષ્ણાંત ની સલાહ અવશ્ય લો.
આ પણ વાંચો.....
- માથાના વાળથી લઈને પગની પાની સુધીના 100 થી વધુ રોગો માટે ઉપયોગી છે આ પાવડર
- મોંઘી દવાઓ કરતા પણ ખુબ ફાયદાકારક છે આ તેલ નાની મોટી દરેક સમસ્યાનો છે આ રામબાણ ઈલાજ
- વૃદ્ધાવસ્થામાં મગજ ઝડપી દોડવું હોયતો અત્યારથી જ નિયમિત દરરોજ ખાવાનું ચાલુ કરીદો આ ગુણકારી વસ્તુ
- શરીરમાં વારંવાર થાક લાગતો હોય, નબળાઈ લગતી હોય તો આજથી રોજ ખાવાનું ચાલુ કરીદો આટલી શક્તિ વર્ધક વસ્તુઓ
- ફણગાવેલા કઠોળ એટલે આરોગ્ય નો અદ્ભુત ખજાનો..!! જાણો એના 10 ઉપયોગી ફાયદાઓ
- માત્ર ૧૫ કલાકમાં જ તમારા ફેફ્સામાં રહેલી વર્ષો જુની ગંદકીને દૂર કરી દેશે આ ઉપાય....
- કાળા મરી કેટલા પ્રમાણ માં કઈ રીતે ખાવા થી શું ફાયદા થાય છે. જાણો, કાળા મરી ની ઐતિહાસિક અને આયુર્વેદિક વિગત...
- માત્ર આટલુંજ કરશો તો કોઈ પણ દવા ની ગોળી વગર ઇમ્યુનિટી આપોઆપ વધી જશે.
- 10+ ઉપયોગમાં આવે એવી ઘરગથ્થુ હેલ્થ ટિપ્સ અને ઘરગથ્થુ સલાહ
0 ટિપ્પણીઓ