આપણા શરીરનું આરોગ્ય જાળવી રાખવા માટે લીલા શાકભાજીનું સેવન ખૂબ જ મહત્વપૂર્ણ છે. ન્યૂટ્રિશિયનના કહેવા અનુસાર, આપણા રોજિંદા ડાયટમાં નિયમિત રીતે લીલા શાકભાજીનો ઉપયોગ કરવાથી શરીરમાં થતી અનેક પ્રકારની સમસ્યાઓમાંથી છુટકારો મળી શકે છે.
રોજિંદા ખોરાકમાં લીલા શાકભાજી ખાવાથી પેટની સમસ્યામાંથી મુક્તિ મળે છે, સાથે સાથે આપણું વજન પણ નિયંત્રણમાં રહે છે. આજે આપણે એક એવી શાકભાજીના ઉપયોગી ફાયદા Guvar na fayada તમને બતાવ જઈ રહ્યા છીએ.
અને એ ઉપયોગી શાકભાજી નું નામ છે ગુવારશીંગ. નિષ્ણાંતના જણાવ્યા પ્રમાણે અનેક પ્રકારના 'પોપક તત્વોથી ભરપૂર એવી ગુવારની શીંગો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક અને ઉપયોગી છે. - ગવારના ફાયદા , Guvar na fayada in gujarati મા આપણે જાણીશુ.
ચાલો જાણીએ ગવારની શીંગોના ફાયદા - ગવારના ફાયદા - Guvar na fayada
વજન ઓછું કરવામાં મદદરૂપ થશે :
ગવાર ની શીંગો વજન ઘટાડવામાં મદદ કરે છે. લાંબા કલાકો સુધી કામ કરતા રહેવું તેમજ તળેલો ખોરાક ખાવો એ તમારી સ્થૂળતાનું કારણ બની શકે છે. વધતા જતા વજનને ઘટાડવા માટે, ગુવારની શીંગોનું નિયમિત રીતે ચોક્કસપણે સેવન કરો. અનુભવી નિષ્ણાંતોના મત અનસાર ગુવારની શીંગોમાં અન્ય શાકભાજીની તુલનામાં વધારે પ્રમાણમાં ફાઇબર હોય છે, જે શરીરના વજનને નિયંત્રણમાં રાખવામાં અસરકારક છે. આ માટે, ઘણા લોકો તેનો ઉપયોગ શાકભાજી તરીકે તો ઉપયોગ કરેજ છે. પણ સાથે સાથે સલાડ તરીકે પણ કરે છે.
હાડકા મજબૂત બનાવવામાં મદદરૂપ :
ગુવાર શીંગો ને કેલ્શિયમનો અદભુત સ્ત્રોત માનવામાં માનવામાં આવે છે. ગુવાર શીંગમાં રહેલ ફોસ્ફરસ અને કેલ્શિયમ આપણા શરીરના હાડકાંને મજબૂતતો કરે જ છે. પણ સાથે સાથે એને સ્વસ્થ પણ રાખે છે. આ માટે, તમે ગવાર શીંગોનું શાક અથવાતો ઉપર જણાવ્યા મુજબ એનું સલાડ તરીકે પણ સેવન કરી શકો છો.
પેટની સમસ્યા માટે ઉત્તમ છે ગુવાર :
ગુવારમાં રહેલા ફાઇબર કબજિયાત જેવી ભયંકર સમસ્યાને પણ ઘણાખરા અંશે ઘટાડવામાં મદદરૂપ છે. ગુવારની છ શીંગોનું જો નિયમિત રીતે સેવન કરવામાં આવે તો પાચન સંબંધિત સમસ્યાઓ પણ સરળતાથી દૂર થઈ શકે છે. અને તેના ઉપયોગથી આપણું પેટ પણ સાફ રહે છે.
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો SHARE કરવાનું ભૂલશો નહી. તમારી કોઈપણ પ્રકાર ની સલાહ કે સૂચન હોય તો કોમેન્ટ કરી ને અમને જણાવશો. અને, આવી જ બીજી પોસ્ટ માટે અમારા પેજ આયુર્વેદિક ખજાનો - Aayurvedic Khajano ને લાઈક કરવાનું ભૂલતા નહીં.
નોંધ :- અમારા દ્વારા પુરી પાડવામાં આવતી માહિતી એ માત્ર અમારા નિઃસ્વાર્થ પણાના હેતુના આશયથી ઈન્ટરનેટ અને અન્ય માધ્યમ થકી માહિતી મેળવીને ફક્ત ને ફક્ત શૈક્ષણિક અર્થે લોકો સુધી પહોંચાડવાનો છે. માટે કોઈ પણ વસ્તુનું સેવન તથા કોઈપણ જાતની આયુર્વેદિક ઔષધી કે ઘરગથ્થુ પ્રયોગ કરતા પહેલા તમારા અનુભવી વૈદ્ય, ફેમિલી ડોક્ટર કે જે તે વિષયના નિષ્ણાંત ની સલાહ અવશ્ય લો.આ પણ વાંચો.....
- રોજ સવારે ખાઈ લો ખજૂરની ૩ પેશીઓ, નખમાં પણ રોગ નહિ રહે બીમારીઓ થશે જડમૂળથી દૂર
- ફ્રી સેવા આપતી ગુજરાતની એક એવી હોસ્પિટલ જ્યાં લખો રૂપિયાના ઓપેરશન થાય છે તદ્દન ફ્રી
- દરરોજ સવારે હુંફાળા પાણી સાથે માત્ર અડધી ચમચી લેવાથી નખમાં પણ રોગ નહિ રહે
- માથાના વાળથી લઈને પગની પાની સુધીના 100 થી વધુ રોગો માટે ઉપયોગી છે આ પાવડર
- મોંઘી દવાઓ કરતા પણ ખુબ ફાયદાકારક છે આ તેલ નાની મોટી દરેક સમસ્યાનો છે આ રામબાણ ઈલાજ
- વૃદ્ધાવસ્થામાં મગજ ઝડપી દોડવું હોયતો અત્યારથી જ નિયમિત દરરોજ ખાવાનું ચાલુ કરીદો આ ગુણકારી વસ્તુ
- શરીરમાં વારંવાર થાક લાગતો હોય, નબળાઈ લગતી હોય તો આજથી રોજ ખાવાનું ચાલુ કરીદો આટલી શક્તિ વર્ધક વસ્તુઓ
- ફણગાવેલા કઠોળ એટલે આરોગ્ય નો અદ્ભુત ખજાનો..!! જાણો એના 10 ઉપયોગી ફાયદાઓ
- માત્ર ૧૫ કલાકમાં જ તમારા ફેફ્સામાં રહેલી વર્ષો જુની ગંદકીને દૂર કરી દેશે આ ઉપાય....
- કાળા મરી કેટલા પ્રમાણ માં કઈ રીતે ખાવા થી શું ફાયદા થાય છે. જાણો, કાળા મરી ની ઐતિહાસિક અને આયુર્વેદિક વિગત...
0 ટિપ્પણીઓ