પથરી એટલે સ્ટોનની સમસ્યા આજકાલ એક સામાન્ય વાત બની ગઈ છે, એનું કારણ એ છે કે છેલ્લા કેટલાય સામેથી આપણું ખાન પાન ખુબ જ બદલાઈ ગયું છે, આમ તો આ રોગ ગમે તે વ્યક્તિને કોઈપણ ઉંમરમાં થઇ શકે છે. પરંતુ મહિલાઓને આ રોગ પુરુષોની સરખામણીએ ઓછો થાય છે. શરીરમાં થતી પથરીને ઘરેલું ઉપચારના માધ્યમથી પણ ઠીક કરી શકાય છે.
સામાન્ય રીતે પથરીની બીમારી ત્રીસ થી સાઈઠ ના ઉમરના લોકોમાં વધુ પ્રમાણમાં જોવામાં આવે છે. અને પથરીની સમસ્યા સ્ત્રીઓની સરખામણીએ પુરુષોમાં ચાર ગણી વધુ જોવા મળે છે. આ બીમારીમાં ઘણી વાર એવો અસહ્ય દુઃખાવો થાય છે કે માત્ર તે જ વ્યક્તિ જાણે છે, જેને પાથરી થઇ હોય એ. જો પથરીનો સમયસર ઈલાજ ન કરવામાં આવે તો આપણેને ઘણો કષ્ટદાયક અનુભવ પણ થઇ શકે છે.
ઘણા ખરા લોકોને શરીરમાં પથરીની પણ પીડાદાયક સમસ્યા રહેતી હોય છે, એમના ઘણા લોકોને પથરી કિડનીમાં અને મૂત્રાશયમાં પણ થયેલી જોવા મળતી હોય છે. જેના કારણે પથરીથી પીડાતી વ્યક્તિને પેટમાં ખુબજ અસહ્ય દુખાવો થતો હોય છે, માટે આ દુખાવો અને શરીરમાં રહેલી પથરીની સમસ્યા કાયમી દૂર કરવા માટે લોકો જાત જાતની ઘણા પ્રકારની દવાઓ લેતા હોય છે.
આટ આટલી દવાઓ કરવા છતાં પણ ઘણીવાર શરીરમાં રહેલી પથરીની સમસ્યા દૂર થતી નથી, માટે શરીરમાં રહેલી પથરીને દૂર કરવા માટે આજે અમે તમને એક સરસ અને અસરકારત ઘરેલુ ઉપાય બતાવીશું. આ ઉપાયમાં પથરીની સમસ્યાને દૂર કરવા માટે બીજોરૂ નામના ફળનો ઉપયોગ કરવાનો છે, બીજોરૂ એ લીંબુની પ્રજાતિનું એક ફળ છે. શરીરમાં રહેલી પથરીની દૂર કરવા માટે બીજોરૂ રામબાણ દવા તરીકે નીવડે છે.
પથરીમા બિજોરુંનો પ્રયોગ :-
હવે, જે લોકોને પથરીની સમસ્યા હોય એમને એક મોટું બીજોરૂ લઈને એનો રસ એક વાટકીમાં કાઢવો, ત્યારબાદ તે રસને ફ્રીઝમાં મુકવો, પથરીનો ઉપાય કરવા માટે બીજોરૂનો રસ પચાસ ગ્રામ જેટલો લેવો અને એમાં સિંધવ મીઠું ઉમેરીને સવારે નરણાં કાંઠે તે રસ પી જવો, રસ પીધા પછી એક કલાક સુધી કાંઈ પણ ખાવું અને પીવું નહિ. થોડા દિવસ સુધી આ ઉપાય કરવાથી શરીરમાં રહેલી પથરી ભૂકો થઈને બહાર નીકળી જશે. મિત્રો, તમને આ ઉપાય શરીરમાં રહેલી પથરીની સમસ્યાને દૂર કરવા માટે કારગર નીવડશે.
નોંધ :- અમારા
દ્વારા પુરી પાડવામાં આવતી માહિતી એ માત્ર અમારા નિઃસ્વાર્થ પણાના હેતુના
આશયથી ઈન્ટરનેટ અને અન્ય માધ્યમ થકી માહિતી મેળવીને ફક્ત ને ફક્ત શૈક્ષણિક અર્થે લોકો સુધી પહોંચાડવાનો છે. માટે કોઈ
પણ વસ્તુનું સેવન તથા કોઈપણ જાતની આયુર્વેદિક ઔષધી કે ઘરગથ્થુ પ્રયોગ કરતા
પહેલા તમારા અનુભવી વૈદ્ય, ફેમિલી ડોક્ટર કે જે તે વિષયના નિષ્ણાંત ની
સલાહ અવશ્ય લો.
આ પણ વાંચો....
- દરરોજ સવારે હુંફાળા પાણી સાથે માત્ર અડધી ચમચી લેવાથી નખમાં પણ રોગ નહિ રહે
- માથાના વાળથી લઈને પગની પાની સુધીના 100 થી વધુ રોગો માટે ઉપયોગી છે આ પાવડર
- મોંઘી દવાઓ કરતા પણ ખુબ ફાયદાકારક છે આ તેલ નાની મોટી દરેક સમસ્યાનો છે આ રામબાણ ઈલાજ
- વૃદ્ધાવસ્થામાં મગજ ઝડપી દોડવું હોયતો અત્યારથી જ નિયમિત દરરોજ ખાવાનું ચાલુ કરીદો આ ગુણકારી વસ્તુ
- શરીરમાં વારંવાર થાક લાગતો હોય, નબળાઈ લગતી હોય તો આજથી રોજ ખાવાનું ચાલુ કરીદો આટલી શક્તિ વર્ધક વસ્તુઓ
- ફણગાવેલા કઠોળ એટલે આરોગ્ય નો અદ્ભુત ખજાનો..!! જાણો એના 10 ઉપયોગી ફાયદાઓ
- માત્ર ૧૫ કલાકમાં જ તમારા ફેફ્સામાં રહેલી વર્ષો જુની ગંદકીને દૂર કરી દેશે આ ઉપાય....
- કાળા મરી કેટલા પ્રમાણ માં કઈ રીતે ખાવા થી શું ફાયદા થાય છે. જાણો, કાળા મરી ની ઐતિહાસિક અને આયુર્વેદિક વિગત...
- માત્ર આટલુંજ કરશો તો કોઈ પણ દવા ની ગોળી વગર ઇમ્યુનિટી આપોઆપ વધી જશે.
- 10+ ઉપયોગમાં આવે એવી ઘરગથ્થુ હેલ્થ ટિપ્સ અને ઘરગથ્થુ સલાહ
- રોજ સવારે ખાઈ લો ખજૂરની ૩ પેશીઓ, નખમાં પણ રોગ નહિ રહે બીમારીઓ થશે જડમૂળથી દૂર
0 تعليقات