Head Ads

સાંધાના દુખાવાની ફરિયાદ રેહતી હોય તો આ ફાળો ખાવ | મળશે દરેક પ્રકારના સાંધાના દુખાવા રાહત


મનુષ્યના શરીરના મોટાભાગની બીમારી અને તકલીફો માત્ર ફળોના સેવનથી જ  પણ દૂર થઈ શકે છે. શરીરના અંગો અને ફળોને પણ ખુબ ગાઢ સંબંધ છે. એ વાત જાણીને પણ તમને ખુબજ નવાઈ લાગશે. પણ, તમારી પ્રશ્નોનો જવાબ અમે તમને અહીં જણાવીશુ. સાંધામાં દૂખાવાની વાત તો હવે નોર્મલ થઈ ગઈ છે. 

મોટે  ભાગે ૩૦ વર્ષની ઉંમર વટાવ્યા પછી કેટલાક લોકોને સાંધાના દુખાવા ચાલુ થઈ જાય છે. તેવામાં તમે ઈલાજ તો બધા જ કરશો. પણ આપને ખાસ આપના ડાયટ અને Joint Pain Relief Food પર ધ્યાન આપવાનું રહેશે. નર્હીતર આવનારા સમયમાં આ તકલીફ ખુબ વધી જશે. 

ઘણીવાર પાણીની ઉણપને કારણે પણ સાંધાનો દુખાવો ( Joint Pain )થતો હોય છે. જો તમને આ રીતની સાંધાના દુખાવાની તકલીફ છે તો આપે આપના ડાયટમાં ત્રણ ફળને ઉમેરવાનું રહેશે. જેનાથીને આપને જલ્દી આરામ મળે. આવો જાણીએ કયા છે એ ત્રણ ફળ જેનાથી આપને આરામ મળશે. 

સંતરા ( Orange )
આપણે આપણા ડાયટમાં સંતરાનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ. સંતરા ખાવાથી આપણા શરીરમાં પાણીની કંઈ પુરી થાય છે. સંતરામાં ભરપૂર પ્રમાણમાં વીટમીન સી હોય છે. જેનાથી આપના સાંધાના દુખાવા Joint Pain માં રાહત મળશે.   આજથી જ ખાવાનું શરુ કરી દો. 

તરબૂચ ( Watermelon )
ઉનાળાની ઋતુમાં સૌથી વધારે તરબૂચ ખવાતા હોય છે. તરબૂચ પાણીનો ભાગ વધારે હોય છે. જે ખાવાથી શરીરમાં પાણીની તકલીફ નથી રહેતી. અને તરત જ એનર્જી મળી રહે છે. જે લોકો તરબુચ નથી ખાતા કે પછી ઓછુ ખાય છે એવા લોકોને ડાયટમાં તેને સામેલ કરવુ જોઈએ. 

દ્રાક્ષ ( Grapes )
દ્રાક્ષ ખાવાથી આપને અનેક પ્રકારની તકલીફોથી રાહત મળશે. કબજિયાત જેવી જટિલ સમસ્યા માટે પણ દ્રાક્ષ ઉત્તમ માનવામાં આવે છે. રોજ દ્રાક્ષ ખાવાથી આપને સાંધાના દુખાવામાં આરામ મળી શકે છે. માટે, જે લોકો દ્રાક્ષ નથી ખાતા તે લોકો ડાયટમાં દ્રાક્ષને ઉમેરી દો.

નોંધ :- અમારા દ્વારા પુરી પાડવામાં આવતી માહિતી એ માત્ર અમારા નિઃસ્વાર્થ પણાના હેતુના આશયથી ઈન્ટરનેટ અને અન્ય માધ્યમ થકી માહિતી મેળવીને ફક્ત ને ફક્ત શૈક્ષણિક અર્થે લોકો સુધી પહોંચાડવાનો છે. માટે કોઈ પણ વસ્તુનું સેવન તથા કોઈપણ જાતની આયુર્વેદિક ઔષધી કે ઘરગથ્થુ પ્રયોગ કરતા પહેલા તમારા અનુભવી વૈદ્ય, ફેમિલી ડોક્ટર કે જે તે વિષયના નિષ્ણાંત ની સલાહ અવશ્ય લો.

આ પણ વાંચો.....

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ